આજે આપણે વાત કરશુ Computer ની ઉપયોગી એવી Shortcut Key જે તમને તમારા Business અથવા તો office ના કાર્યમાં રોજ કામ આવી શકે છે.
અહીં આપણે જે રોજ વધારે ઉપયોગી Shortcut key છે તેની વાત કરશુ. જે લોકો Government Exam ની તૈયારી કરે છે તેના માટે પણ આ ઉપયોગી છે. અહીં મેં બધી Shortcut Key ની વાત નથી કરી જે વધુ ઉપયોગી છે તેની જ વાત કરી છે.
ALT + P
કોઈ પણ Browser કે Microsoft Word, Excel, PowerPoint માં તમે CTRL + P કરી Print અથવા તો PDF Save કરી શકો છો.
CTRL + ALT + DEL
Windows Computer માં તમે CTRL + ALT + DEL Key Press કરી વગેરે જેવા કર્યો કરી શકો છો.
1) Computer Lock
2) Switch User
3) Sign Out User
4) Password Change અને
5) Task Manager Open કરી શકો છો.
ALT + Tab
તમે એક Software માંથી બીજા Software માં જવા માટે ALT + Tab નો ઉપયોગ કરી શકો છો.
CTRL + Tab
Browser માં એક Tab થી બીજા Tab માં જવા માટે ALT + Tab નો ઉપયોગ કરી શકો છો.
Win + PrtSc
Computer માં Screen Short લેવા Windows Key + Print Screen Button Press કરી શકો છો.
આ Screen Short My Computer માં Picture Folder માં Screen Shorts Folder માં Save થશે.
Win + CTRL + D
Microsoft Windows માં New Desktop Open કરવા માટે Win + CTRL + D નો ઉપયોગ થાય છે.
F1
આ Key ની મદદથી તમે કઈ પણ સોફ્ટવેરની મદદ(Help) લઇ શકો છો.
F2
આ Key ની મદદથી તમે કઈ પણ File કે Folder નું નામ બદલાવી(Rename) શકો છો.
F3
આ Key ની મદદથી તમે Windows Search Box Open કરી શકો છો અને કોઈ File, Folder ને શોધી(Search કરી) શકો છો.
ALT + F4
આ Key ની મદદથી તમે કઈ પણ File કે Folder ને બંધ(Close) કરી શકો છો.
F5
આ Key ની મદદથી તમે કઈ પણ File, Folder કે Windows Desktop ને Refresh કરી શકો છો.
F7
આ Key થી તમે Microsoft Word માં સ્પેલિંગ ચેક કરી શકો છો.
F8
આ Key થી તમે Microsoft Word માં કોઈ શબ્દ (Word) Select કરી શકો છો.
ખુબ જ અગત્યની Shortcut Key
CTRL + O
આ Key ની મદદથી તમે Microsoft Word, Excel, PowerPoint અથવા અન્ય Software માં File Open કરી શકો છો.
CTRL + N
આ Key ની મદદથી તમે Microsoft Word, Excel, PowerPoint અથવા અન્ય Software માં New Blank File બનાવી કરી શકો છો.
CTRL + S
આ Key ની મદદથી તમે Microsoft Word, Excel, PowerPoint અથવા અન્ય Software માં File Save કરી શકો છો.
CTRL + W
આ Key ની મદદથી તમે Microsoft Word, Excel, PowerPoint અથવા અન્ય Software માં File બંધ(Close) કરી શકો છો.
CTRL + C
આ Key ની મદદથી તમે કોઈ પણ File કે Folder કે Text ને કોપી(Copy) કરી શકો છો.
CTRL + X
આ Key ની મદદથી તમે કઈ પણ File કે Folder કે Text ને કટ (Cut) કરી શકો છો.
CTRL + V
આ Key ની મદદથી તમે કઈ પણ File કે Folder કે Text ને Pest કરી શકો છો.
CTRL + B
આ Key ની મદદથી તમે Microsoft Word, Excel, PowerPoint Text ને Bold ( ધાટા ) બંધ કરી શકો છો.
CTRL + I
આ Key ની મદદથી તમે Microsoft Word, Excel, PowerPoint Text ને Italic કરી શકો છો.
CTRL + U
આ Key ની મદદથી તમે Microsoft Word, Excel, PowerPoint Text ને Underline કરી શકો છો.
CTRL + A
આ Key ની મદદથી તમે Microsoft Word, Excel, PowerPoint Text ને Select All કરી શકો છો.
CTRL + E
આ Key ની મદદથી તમે Microsoft Word, Excel, PowerPoint Text Alignment Center કરી શકો છો.
CTRL + L
આ Key ની મદદથી તમે Microsoft Word, Excel, PowerPoint Text Alignment Left કરી શકો છો.
CTRL + R
આ Key ની મદદથી તમે Microsoft Word, Excel, PowerPoint Text Alignment Right કરી શકો છો.
CTRL + [
આ Key ની મદદથી તમે Microsoft Word, Excel, PowerPoint અક્ષર નાના કરી શકો છો
CTRL + ]
આ Key ની મદદથી તમે Microsoft Word, Excel, PowerPoint અક્ષર મોટા કરી શકો છો
CTRL + K
આ Key ની મદદથી તમે Microsoft Word, Excel, PowerPoint હાયપરલિંક ઉમેરી કરી શકો છો
CTRL + F
આ Key ની મદદથી તમે Microsoft Word, Excel, PowerPoint અક્ષર શોધી ( Find કરી ) શકો છો
CTRL + H
આ Key ની મદદથી તમે Microsoft Word, Excel, PowerPoint અક્ષર શોધી અને બદલાવી ( Replace કરી ) શકો છો
CTRL + Z
આ Key ની મદદથી તમે Microsoft Word, Excel, PowerPoint માં છેલ્લે કરેલ કાર્ય ને પાછું લઇ આવી શકો છો. જેને Undo કહેવાય છે.
CTRL + Y
આ Key ની મદદથી તમે Microsoft Word, Excel, PowerPoint માં છેલ્લે કરેલ CTRL + Z થી પહેલા જે હતું તે પછી લઇ આવી શકો છો. જેને Redu કહેવાય છે.
આ વાત થઇ ઉપયોગી Shortcut Key ની જે રોજ કામ આવી શકે છે. અહીં બધી તો Shortcut Key ની વાત નથી કરલ પણ હજી પણ ઘણી છે. વધુ માહિતી માટે જોતા રહો Devang Chauhan Blog
Image Credit : https://ak.picdn.net/shutterstock/videos/3769277/thumb/1.jpg
Comments
Post a Comment