Website શા માટે બનાવી જોઈએ ?
Website બનાવવાથી પહેલા શું કરવું જોઈએ ?
Website કેટલી રીતે બનાવી શકાય ?
Writer તરીકે Part Time Business કરી શકાય ? પૈસા કઈ રીતે કમાઈ શકાય ?
મિત્રો હું દેવાંગ ચૌહાણ આજે તમને Website વિષે થોડી માહિતી આપીશ. જો તમે રસોઈ, આયુર્વેદિક ઉપચાર કે અન્ય કોઈ વિષયના તમે જાણકાર છો તો તમને એક Website બનાવી જોઈએ. આપણી પાસે જે જ્ઞાન છે તેને દુનિયા સમક્ષ લઈ જવાથી આપણુ જ્ઞાન પણ વધે છે અને તે જ્ઞાન વહેંચીને તમને પણ આર્થિક લાભ થઈ શકે છે.
Website શા માટે બનાવી જોઈએ ?
આજના Digital યુગ માં લોકો છાપા અને પુસ્તકો થી વધારે મોબાઈલ માં Internet વાપરે છે.
Website બનાવવાથી પહેલા શું કરવું જોઈએ ?
Website બનાવવાથી પહેલા થોડો Website નો અભ્યાસ જરૂરી છે .
Website બનાવવા થી પહેલા તમને એક સરસ નામ વિચારી લેવું જોઈએ અને તે નામ નું Domain લઈ લેવું જોઈએ.
Domain Name એટલે કે એક નામ જેનાથી તમારી Website આખી દુનિયામાંથી કોઈ એ નામે જોઈ શકે. ( google.com, devang-chauhan.blogspot.com )
Website બનાવવા માટે સૌ પ્રથમ બીજી Website કેવી છે તેનો અભ્યાસ જરૂરી છે. તેના પરથી જ તમે અંદાજો લગાવી શકો કે કઈ જગ્યા જે કઈ વસ્તુ શોભે.
તમે જે Websites બનાવો છે તેનો લોગો અને તે વેબસાઇટના કલર એક જેવા દેખાય તે ધ્યાન રાખવુ જોઈએ. Website ના કલર હંમેશા માણસને જોવા ગમે એવા હોવા જોઈએ.
Website બનાવવામા લખાણ ના Alignment નું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ( Left, Center , Right, Justify )
Website બનાવવા માટે તમને થોડુંક Photo Editing Software આવડવા જરૂરી છે. Photo થી માણસ વાંચવાની સાથે એના મનમાં એ વસ્તુને જોઈ પણ શકે.
Website કેટલી રીતે બનાવી શકાય ?
બનાવવાના 2 રસ્તા છે
1. Codding વગર Website કેમ બનાવી ?
WordPress
હવે આજના સમયમાં Website Design કોડિંગ વગર પણ થાય છે. આજના સમયમાં Website બનાવવા માટે સૌથી વધારે ઉપયોગ વર્ડપ્રેસનો થાય છે.
વર્ડપ્રેસમાં કોડિંગ વગર તમે તમારી Website બનાવી શકો છો. Website બનાવવાનું શીખવા માટે તમારે શરૂઆત વર્ડપ્રેસથી કરવી જોઈએ.
વર્ડપ્રેસમાં ડિઝાઇન કરવા માટે તૈયાર Theme આવે છે જેની મદદથી ડિઝાઇન કરવામાં વધુ સરળતા રહે છે
વર્ડપ્રેસ થી તમે Contact Form બનાવી શકો છો જેનાથી કસ્ટમર તમારો સંપર્ક કરી શકે.
વર્ડપ્રેસમાં તમે ઓનલાઇન શોપિંગ સાઇટ પણ બનાવી શકો છો જેના માટે તમને થર્ડ પાર્ટી પ્લગ ઇન્સ્ટોલ કરવાના રહેશે.
Blogger
બ્લોગરમાં પણ તમે તમારી Website બનાવી શકો છો. તેમાં પણ થીમ આવે છે.
Devang Chauhan Blog પણ Blogger માં બનાવેલ છે.
આ વિકલ્પ વધુ જ સારો છે અને સરળ છે
જે રીતે અપડે Whats App માં Message કરીયે છીએ એ રીતે તમે Blogger માં POST કરી શકો છો.
2. Codding ના ઉપયોગ થી Website કેમ બનાવી ?
Website બનાવવા માટે HTML, CSS તથા JavaScript જેવી Language નો ઉપયોગ થાય છે.
પરંતુ આજના સમયમાં જ્યારે આપણી પાસે સહેલો વિકલ્પ છે તો આ વિકલ્પ નો ઉપયોગ કરવો જોઈયે નહિ.
Coding થી તમે Business Applications ( ધંધા નું સોફ્ટવેર ) બનાવી શકો છો તો એના માટે આ વિકલ્પ સારો છે.
પરંતુ એક ધંધા ની Website બનાવવા માટે Blogger અને WordPress વધુ સરળ પડે છે
Writer તરીકે Part Time Business કરી શકાય ? પૈસા કઈ રીતે કમાઈ શકાય ?
હા, જે લોકો પાસે સારી વિચાર શક્તિ છે અને આવડત છે એ લોકો સારું લખી ને પોતાનું ભવિષ્ય ભણાવી શકે છે
તમે Google ad sense મા તમારું Account બનાવી Website સાથે Connect કરી ને તમારી Website મા બીજાની જાહેરાત મૂકી શકો છો ને આ જાહેરાતથી જેટલી વખત દેખાશે એટલી વખત તમને રૂપિયા મળશે.
આ જાહેરાત કઈ આવશે તે Google નક્કી કરે છે.
જો તમારી Website પર View વધુ આવે તો તમે બીજા કોઈ લોકો ની જાહેરાત બતાવી તેના પાસે થી પૈસા લઇ સારી એવી કમાણી કરી શકો છો.
તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ પોસ્ટ પસંદ આવી હશે. આવીજ પોસ્ટ જોવા માટે જોતા રહો Devang Chauhan Blog પોસ્ટ ગમે તો Share કરજો.
Image Credits
Comments
Post a Comment