Windows 10 Printer Sharing Problem After Windows 10 Update ધણા લોકોને હમણાના નવા Windows 10 ના update થયા પછી પ્રિન્ટર શેર કરવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તો આ રીતે Follow કરી જોવો. Solution : Open Registry Editor in Administrator mode go to this location HKEY_LOCAL_MACHINE > SYSTEM > CurrentControlSet > Control > Print Create new DWORD 32 bit value and rename RpcAuthnLevelPrivacyEnabled Modify this value to 0 Restart the Print Spooler service. Now go to client pc and your sharing will work!😊
10 મિનિટમાં પાન કાર્ડ કેમ બનાવવું ? e-PAN Card - NSDL | Instant PAN Card મિત્રો હું દેવાંગ ચૌહાણ આજે તમને જણાવીશ કે 10 મિનિટમાં પાન કાર્ડ કેમ બનાવવું ! એ પણ બિલકુલ નિશુલ્ક ! આગત્યની સૂચના : સૌ પ્રથમ તમારો આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે Link હોવો જરૂરી છે. કેમ કે OTP તમારા મોબાઈલ પર આવશે. જો મોબાઈલ નંબર અધાર કાર્ડ માં ન હોય તો આ કાર્ય થશે નહિ. બીજી વાત કે તમારા આધાર કાર્ડ માં જે માહિતી છે તે માહિતી પ્રમાણે જ પાન કાર્ડ બનશે. જો તમે અધાર કાર્ડ માં કઈ પણ માહિતી સુધારવા માંગો છો તો તમે પહેલા આધાર કાર્ડ સુધારવાની Process કરો. કેમ કે આધાર કાર્ડ પ્રમાણે જ પાન કાર્ડ બનશે. આ જે પાન કાર્ડ બનશે તે e-PAN Card હશે અને તે Online Download થશે અને તે બધી જગ્યા એ માન્ય ગણાશે. જો તમારું PAN Card બનેલ હોય તો બીજી વાર અરજી કરવી નહિ, નહીંતર તમને 10,000 સુંધી નો દંડ થઇ શકે છે. હવે આપણે શરૂ કરીયે PAN CARD બનાવવાની Process : સૌ પ્રથમ આપણે Income Tax ની Website પ...